
WAKANER:વાંકાનેરના સરતાનપર રોડ પાસે દારૂ સાથે એક ઇસમ પકડાયો

વાંકાનેરના સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે ખુલ્લા પટમાં દારૂ ના જથ્થા સાથે અજયભાઈ રમેશભાઇ ઝરવરીયા નામના યુવકને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દારૂ નો કુલ 3.360 નો જથ્થો પોલીસે જપ્ત કરી વાંકાનેર પોલીસે તે ઇસમ સામે દારૂ વહેચવા મામલે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી કરી હતી.
[wptube id="1252022"]








