WAKANER:વાંકાનેરમાં શ્રીમદ દેવી ભાગવત કથા માં મહાદેવ ની પોથી માલધારી સમાજના કાનાભાઈના શિરે લઈ શોભાયાત્રા જોડાયા

વાંકાનેરમાં શ્રીમદ દેવી ભાગવત કથા માં મહાદેવ ની પોથી માલધારી સમાજના કાનાભાઈના શિરે લઈ શોભાયાત્રા જોડાયા

વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ધાર્મિક કાર્ય ની સાથે સેવાના કાર્યમાં આગવું સ્થાન ધરાવે છે ત્યારે તેના નજીક રહેનાર કાર્યકરો હોદ્દેદારો પણ સેવાના કાર્ય સાથે ધાર્મિક કાર્યમાં ભગવાનના ભક્ત અને માતા ની કૃપાથી વાંકાનેર ખાતે નીલકંઠ મહાદેવ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત ના પ્રથમ દિવસે હર હર મહાદેવ ના સૂત્ર ચાર સાથે પૂજા પ્રાર્થના કરી શોભાયાત્રા નીકળેલ તે સમય દરમિયાન માલધારી સમાજના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી એવા કાનાભાઈ ગમારા મહાદેવની કૃપાથી શોભાયાત્રામાં ભાગ લીધો હતો અને ભગવાન મહાદેવની પોથી પોતાના શિરે ઉપાડી ધાર્મિક કાર્યક્રમમાં ભગવાન મહાદેવના ભક્તિ ભાવે આશિષ મેળવ્યા હતા જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

તસવીર રિપોર્ટ આરીફ દિવાન મોરબી








