MORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:મહાવીર જન્મ કલ્યાણક નિમિતે અજરામર એક્ટિવ અસોર્ટ (AAA) દ્વારા વાંકાનેર શહેરમાં બૂંદીના લાડવાનું વિતરણ કરવામાં આવ્યું.

WAKANER:મહાવીર જન્મ કલ્યાણક નિમિતે અજરામર એક્ટિવ અસોર્ટ (AAA) દ્વારા વાંકાનેર શહેરમાં બૂંદીના લાડવાનું વિતરણ કરવામાં આવ્યું.

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં તા 21/04/2024, રવિવારના રોજ મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક) નિમિત્તે અજરામર એક્ટિવ અસોર્ટ (AAA) દ્વારા વાંકાનેર શહેરના ચાવડી ચોક મેઈન બજાર પાસે વાંકાનેર તાલુકા તેમજ શહેરની જાહેર જનતા માટે સવારના 10:30 થી બપોરના 1:00 વાગ્યા સુધી આશરે 2500 જેટલા બૂંદીના લાડવાની પ્રભાવના (પ્રસાદી)નું વિતરણ કરવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]