GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

Wakaner વાંકાનેર ના દલડી ગામે રેલ્વે ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમેન નરેન્દ્ર ભાઈ સોલંકી દલડી ગામે રેલ્વે નો સ્ટોપ આપવા કરી રજૂઆત

Wakaner વાંકાનેર ના દલડી ગામે રેલ્વે ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમેન નરેન્દ્ર ભાઈ સોલંકી દલડી ગામે રેલ્વે નો સ્ટોપ આપવા કરી રજૂઆત

વાંકાનેર તાલુકાના દલડી ગામ માં કોરોના કાળથી દલડી ગામના રેલ્વે સ્ટેશન ખાતે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તેમજ અન્ય લાંબા રૂટ ની ટ્રેનો નો સ્ટોપ બંધ કરેલ હોય જેથી ગામના ખેડૂતો વિદ્યાર્થીઓ અને મજૂર વેપારી વર્ગના લોકોને દલડી ગ્રામ્ય વિસ્તારના લોકો ને આવા જવા માટે ટ્રેન નો સ્ટોપ બંધ થવાથી ભારે હાલાકી નો ભોગ બનવું પડે છે તેમજ લાંબા સમયથી ગામમાં પ્રવેશવા માટે ના મુખ્ય માર્ગ પર ફાટકને અડચણરૂપ ના થાય તેમ બ્રિજ કરી આપવા સહિત વરસાદના પાણીના નિકાલ કરવા માટે રેલવે અધિકારીઓ સમક્ષ દલડી ગામના ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન અને રેલવે સલાહકાર સમિતિ ના સભ્ય તેમજ સામાજિક અગ્રણી મનુભાઈ રાઠોડ એ રાજકોટ ખાતે રેલવે અધિકારી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી જે તસવીર દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button