Wakaner:વાંકાનેર માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંદેશ ને પ્રતિસાદ આપતા ભાજપના નેતાઓ

Wakaner:વાંકાનેર માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંદેશ ને પ્રતિસાદ આપતા ભાજપના નેતાઓ

વાંકાનેર: હાલ સમગ્ર દેશભરમાં 22 જાન્યુઆરી શ્રી રામ જન્મ ભૂમિ અયોધ્યા આગમનને સ્વચ્છતા સાથે વધાવવા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન પર દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ માટે 14થી 22 જાન્યુઆરી દરમ્યાન ‘સ્વચ્છતા અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ તારીખ 17/1/2024 ને બુધવારનાં રોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત વાંકાનેર લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા વાંકાનેર શહેર સ્વપ્નેશ્ચર મહાદેવ મંદિર પરિસરમાં સફાઈ કરવામાં આવી છે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સંદેશ અનુસાર સમગ્ર દેશ સહિત વાંકાનેર પંથકમાં સ્વચ્છતાના સંદેશને આવકારી રહ્યા છે જેમાં વિવિધ વિસ્તારોમાં આવેલા ધાર્મિક સ્થળો દેવી દેવતાઓના મંદિરો પર વાંકાનેર કુવાડવા માટે વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી જાતે મંદિરોમાં ગંદકી કચરા દૂર કરી સ્વચ્છતા અભિયાન હાથ ધરી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સંદેશને આવકાર્ય છે છે તસવીર માં દ્રશ્યમાન થાય છે









