હળવદ પોલીસ સ્ટેશન દ્વારા વાહનોની હરાજી કરાશે
હળવદ પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ ૦૯ વાહનો, જી.પી.એક્ટ ૮૨ મુજબ ૦૧ વાહન તથા સ્ટે.ડા.એન્ટ્રી મુજબ ૧૪ એમ ડીટેઇન કરેલ કુલ ૨૪ વાહનોનેની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરાજી તા.૧૧/૦૯/૨૦૨૩ ના રોજ ૧૨:૦૦ કલાકે હળવદ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવનાર છે તેમ હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]





