MORBIMORBI CITY / TALUKOTANKARA
ટંકારામાં ફરજ બજાવતા વસંતભાઈ વઘોરા ASI નું પ્રોમોસન મળતા સમાજના આગેવાનો દ્વારા તેમનું સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું,

ટંકારામાં ફરજ બજાવતા વસંતભાઈ વઘોરા ASI નું પ્રોમોસન મળતા સમાજના આગેવાનો દ્વારા તેમનું સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું,

તારીખ 4 મેં ના રાતે ટંકારાના આંબેડકર હોલમાં એક કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ટંકારામાં ફરજ બજાવતા વસંતભાઈ વઘોરા સાહેબને ASI નું પ્રોમોસન મળવા બદલ સમાજના આગેવાનો દ્વારા તેમનું સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું, તેમજ સામાજિક આગેવાન નાગજીભાઈ ચૌહાણનો જન્મદિવસ હોઈ ત્યાં કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું, આ તકે સામાજિક આગેવાન નાગજીભાઈ ચૌહાણ, ASI વસંતભાઈ વઘોરા સાહેબ, એડવોકેટ દિનેશભાઈ વાઘેલા, એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, Tr. જસવંતભાઈ ચાવડાએ પોતાનો મંતવ્ય રજૂ કર્યા હતા.આ તકે બુદ્ધ પૂર્ણિમા હોઈ બધા લોકોએ બુદ્ધને નમન કરી બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરી હતી.


[wptube id="1252022"]








