MORBIMORBI CITY / TALUKO

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા વસંતભાઈ મોવલિયા નાં જન્મ દિવસની‌ અનોખી ઉજવણી કરવામાં આવી 

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા વસંતભાઈ મોવલિયા નાં જન્મ દિવસની‌ ઉજવણી કરવામાં આવી

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા આદરણીય અને લાયન્સ ગૌરવ PMJF લાયન વસંત મોવલિયા ના જન્મદિવસ નિમિત્તે લાયન્સનગર લાયન્સ પ્રાથમિક શાળા
ગોકુલનગરનાં ૧થી ૮ ધોરણનાં બાળકોને સાંજે ગરમાં ગરમ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું.
આ તકે ક્લબ પ્રમુખ લાયન કેશુંભાઈ દેત્રોજા, મંત્રી લાયન ટી.સી.ફૂલતરિયા, ખજાનચી લાયન મણીલાલ કાવર લાયન નાનજીભાઈ મોરડીયા, લાયન રશ્મિકાબેન રૂપાલા લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ નાં ફસ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રમેશભાઈ રૂપાલા સહિતના સદસ્યો હાજર રહ્યા હતા અને આપણાં લોક લાડીલા પૂર્વ ગવર્નર શ્રી વસંતભાઈ મોવલિયા નાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.આ પ્રોજેક્ટમાં લાયન્સ પ્રાથમિક શાળા ના આચાર્ય અને શિક્ષક સ્ટાફનો પણ પૂરતો સહયોગ મળ્યો

[wptube id="1252022"]
Back to top button