
મોરબી- વિશ્વ વસ્તી દિવસે NCC કેડેટ્સ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું

શ્રી સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત M.M.science college NCC અને આર્યભટ્ટ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વસ્તી દિવસ ના ઉપલક્ષ માં આજ રોજ NCC ના કેડેટ માટે વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર હરીફાઈ અને નિબંધ લેખન ની હરીફાઈ નું આયોજન કરવામાં આવેલ હતું. અને તેમાં આવેલ પ્રથમ દ્વિતીય તથા તૃતીય ને આ કૉલેજ ના રસાયણ શાસ્ત્ર ના હેડ અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી પરમાર સાહેબ સાથે આર્યભટ્ટ વિજ્ઞાન કેન્દ્ર ના હેડ શ્રી દીપેન ભાઈ તથા NCC ના વડા કેપ્ટન શર્મા દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવેલ હતું.

[wptube id="1252022"]








