MORBIMORBI CITY / TALUKOTANKARA

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા એ ટંકારા ની મુલાકાત લીધી ..

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા એ ટંકારા ની શુભેચ્છા મુલાકાત કરી

મોરબી APMC ના ચેરમેન શ્રી ભવાનભાઈ ભાગ્યા સાહેબ ટંકારા તાલુકા પંચાયત પ્રમુખપતિ શ્રી પ્રભુલાલ કામરીયા, ટંકારા તાલુકા પ્રમુખ શ્રી કિરીટભાઈ અંદરપા, RDC ના ડિરેક્ટર સંજયભાઈ ભાગ્યા, કિસાન મોરચાના મહામંત્રી રશ્મિકાંત દુબરીયા, વગેરે ઉપસ્થિત રહી શ્રી પરસોતમ રૂપાલા સાહેબ સાથે ભારતીય જનતા પાર્ટી ટંકારા સંગઠન સાથે ચર્ચા કરી શુભેચ્છા મુલાકાત લીધી..

[wptube id="1252022"]
Back to top button