GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના લાલપર ગામ નજીકથી વિદેશી દારૂની બોટલો સાથે બે ઈસમો ઝડપાયા

MORBI:મોરબીના લાલપર ગામ નજીકથી વિદેશી દારૂની બોટલો સાથે બે ઈસમો ઝડપાયા
મળતી માહિતી અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના લાલપર ગામ નજીક નાઇસ સીરામીક જવાના રસ્તેથી સીએનજી રીક્ષા રજી.જીજે-૩૬-યુ-૬૦૦૯માં વિદેશી દારૂની ૧૪ નંગ બોટલ વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતા આરોપી ગોપાલભાઇ ધીરૂભાઇ અદગામા ઉવ.૨૪ રહે. ત્રાજપર તા.જી.મોરબી, કરણ ગોરધનભાઇ સનુરા ઉવ.૧૯ રહે. સર્કિટ હાઉસ સામે ભારતનગર મોરબી-૦૨ને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સીએનજી રીક્ષા, બે નંગ મોબાઇલ તથા વિદેશી દારૂની બોટલ સહીત કુલ રૂ.૭૨,૨૮૦/-નો મુદામાલ કબ્જે લઇ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]