GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBi:મોરબીના શનાળા ગામે રોડ ઉપરથી વિદેશી દારૂની બોટલ સાથે બે ઈસમો ઝડપાયા

MORBi:મોરબીના શનાળા ગામે રોડ ઉપરથી વિદેશી દારૂની બોટલ સાથે બે ઈસમો ઝડપાયા
મોરબીના શનાળા ગામ નજીક રોડ ઉપરથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા બે શખસોને ઊભા રાખી તેની તલાસી લેતા વિદેશી દારૂની વાઇટ વોડકાની ૧૮૦એમએલની બે નંગ બોટલ મળી આવતા આરોપી શાકિરભાઈ રજાકભાઈ બ્લોચ ઉવ.૨૦ રહે.કાલિકા પ્લોટ શેરી નં ૨ તથા શાહીલ મહેબુબભાઈ ફલાણી ઉવ.૨૩ રહે.કાલિકા પ્લોટ શેરી નં ૨ ને ઝડપી લઈ બંને વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]