GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબીમાં બીયરના ડબલા સાથે બે ઈસમો ઝડપાયા

MORBi:મોરબીમાં બીયરના ડબલા સાથે બે ઈસમો ઝડપાયા

મોરબી : મોરબી શહેરમાં આવેલ ટી.કે.હોટલ નજીકથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી કુલદીપ જયંતીભાઈ ધોરયાણી રહે.રવાપર અને આરોપી રૂચિત ભરતભાઈ અઘારા રહે.શ્રીમદ સોસાયટી વાળાને રૂપિયા 600ની કિંમતના કિંગફિશર સુપર સ્ટ્રોંગ બીયરના 6 ડબલા સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button