GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં ગ્રીનચોક પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે ઇસમો ઝડપાયા

MORBI:મોરબીમાં ગ્રીનચોક પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે ઝડપાયા
મોરબી: મોરબીમાં સાકડી શેરી ગ્રીનચોક પાસેથી જાહેરમાં ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં સાકડી શેરી ગ્રીનચોક પાસેથી જાહેરમાં આરોપી મુસ્તાકભાઈ યુનીસભાઈ ખોખર (ઉ.વ.૩૫) રહે. સિપાઈ શેરી માતમ ચોક મોરબ તથા સતીષભાઈ ચંન્દ્રકાંતભાઈ જોષી (ઉ.વ.૩૯) રહે. સાકડી શેરી ગ્રીનચોક મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ. ૧૧૨૫ ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








