હરીપર કેરાળા નજીક કેનાલમાં પગ લપસતા ડૂબી જતા બે ના મોત
હરીપર કેરાળા નજીક કેનાલમાં એક યુવાન અને આધેડ બેઠા હતા જેમાં બને પગ લપસતા કેનાલમાં ડૂબી જતા બને મોત નીપજયા હતા પોલીસે નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ ખુશાલસિંહ રણજીતસિંહ રાવત એ તાલુકા પોલીસ મથકમાં નોધ કરાવી છે કે તેનો નાનો ભાઈ રાહુલસિંહ રણજીતસિંહ રાવત અને તેની સાથે મજુરી કરતો રૂપસિંહ સગુજી પઢીયાર હાલ સાતમ આઠમની રજા ચાલતી હોય એટલ બને જણા હરીપર કેરાળા નજીક આવેલી કેનાલ પાસે બેસવા ગયા હતા જેમાં કોઈ કારણોસર બને ના પગ લપસતા બને તેમાં ડૂબી ગયા હતા જેમાં બને ના મુર્તદેહ કેનાલમાં મળી આવ્યા હતા આ અંગે તાલુકા પોલીસ નોધ કરી જેની વધુ તપાસ
[wptube id="1252022"]








