
મોરબી જાહેરમાં જુગાર રમતા બે પત્તા પ્રેમી ઝડપાયા
મોરબીના લાતી પ્લોટ શેરી 2 માં જાહેરમાં જુગાર રમતા બે પત્તાપ્રેમીઓને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોર્ન્સારની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન લાતી પ્લોટ શેરી 2 માં જાહેરમાં જુગાર રમતા ઇમરાનભાઈ ગફારભાઈ પરમાર અને પ્રવીણભાઈ માવજીભાઈ મકવાણાને રોકડ રકમ રૂ.૧૨૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








