એ કાપ્યો… એ ગયો… ના સુર સાથે આજે મકરસંક્રાંતિ નિમિત્તે સર્વે પતંગ રશિયાઓ રહે સાવધાન
એ કાપ્યો… એ ગયો… ના સુર સાથે આજે મકરસંક્રાંતિ નિમિત્તે સર્વે પતંગ રશિયાઓ રહે સાવધાન
(રિપોર્ટ ધવલ ત્રિવેદી મોરબી)
મોરબીઆજે સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર મા પતંગ ઉત્સવ એટલે મકરસંક્રાંતિ નિમિત્તે 14 1 2023 શનિવારના રોજ સવારથી સાંજ સુધી એ કાપ્યો એ ગયો ના સુર ગુજવાની યુવાનોમાં ઉત્સવણી મા ડીજેના તાલ સાથે શિયાળુ પાક ના સ્વાદ શેરડી ચીકી અડદિયા જીંજરા વગેરે વગેરે મેડી અગાસી છત પર દોરા પતંગ ફિરકી સાથે આનંદ ઉત્સાહ પવિત્ર મકરસંક્રાંતિ ની ઉજવણી અંતર્ગત સાવચેતી સાવધાન રહો આજના આધુનિક યુગમાં ભારતીય સંસ્કૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો વિવિધ સંસ્થાઓ દ્વારા પતંગ ઉત્સવ સાથે જન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓને યુવાનોને માર્ગદર્શન સલાહ સુચન સાથે સાવધાન સાવચેતી અંતર્ગત રહેવાની જરૂરિયાત બની છે જોખમી દોરા કોઈ માનવ પશુ પક્ષી ને જખમી ઇજાગસ્ત કે મૃત્યુ ના આપે તેની સાવચેતી કાળજીપૂર્વ ની સાથે સાથે ચાલુ લાઈટ વાયર થી અકસ્માત મા શોર્ટ સર્કિટ અંતર્ગત ખુશીનો માહોલ ગમગીન ગહેરા શોક માં ના લપેટાય તેની કાળજી યુવા પેઢી એ રાખવી જરૂરી બની છે








