
ટંકારા બી.આર.સી. અને પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફરનો આજે જન્મદિવસ છે.
ટંકારા તાલુકાના બી.આર.સી.કો-ઓર્ડિનેટર અને ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફરનો આજે જન્મદિવસ છે, ત્યારે શિક્ષણ વિભાગના કર્મચારીઓ તેમજ અગ્રણીઓ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

કલ્પેશભાઈ ટંકારા તાલુકાને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રાખવા સતત કાર્યશીલ છે તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા માટે સમાજ, અધિકારી તેમજ પદાધિકારીઓ સાથે સંકલન અને પોતાને આગવી સૂઝ દ્વારા કામગીરી કરી રહયા છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
[wptube id="1252022"]








