GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના અગ્ર ગુજરાત ના યુવા પત્રકાર પંકજભાઈ સનારિયાનો આજે જન્મદિવસ 

MORBI:મોરબીના અગ્ર ગુજરાત ના યુવા પત્રકાર પંકજભાઈ સનારિયાનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર અને પત્રકાર એસોસિએશનના ખજાનચી એવા પંકજભાઈ સનારીયા નો આજરોજ જન્મદિવસ હોય ત્યારે પંકજભાઈ ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.

હર હંમેશ પ્રજાની વચ્ચે રહેનારા, પ્રજાના પ્રશ્નોને વાંચા આપનારા તેમજ રાષ્ટ્ર પ્રેમી અને પ્રકૃતિપ્રેમી, નિખાલસ અને મિલનસાર સ્વભાવ ધરાવતા તથા અગ્ર ગુજરાત દૈનિક સમાચાર ના પત્રકાર અને ભારત નેશન નેશનલ ન્યુઝ ચેનલના મોરબી જિલ્લાના રિપોર્ટર તથા મોરબી પત્રકાર એસોસિયેશનના ખજાનચી એવા પંકજભાઈ સનારીયા નો આજરોજ જન્મદિવસ હોય ત્યારે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, તેમના પરિવારજનો તથા તેમનું બહુ મિત્ર વર્તુળ તેમને તેમના મોબાઈલ નં 9978859500 પર જન્મદિવસની શુભેચ્છાઓ નો ધોધ વરસાવી રહ્યા છે.

ઉપરાંત હાલ ગ્લોબલ વોર્મિંગ ની અસર વધતી જઈ રહી છે જેને ધ્યાને લઈ પંકજભાઈ દ્વારા ૧૦૦ વૃક્ષો વાવી તેનું જતન કરવાનો પ્રણ લઈ તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી સમાજને એક પ્રેરણા રૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

[wptube id="1252022"]
Back to top button