
ટંકારા -કટારીયા પરિવાર ની લાડલી નિયાનો આજે જન્મદિવસ.

કટારીયા પરિવારની લાડલી નીયા ત્રણ વર્ષ પૂરા કરી ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે એના પપ્પા જયદેવભાઈ તેના મમ્મી આરતી બેન તેમના દાદા ઘનશ્યામભાઈ તેમજ દાદી એના કાકા અક્ષય ભાઈ અને તેની લાડલી મોટીબેન જીયા અને વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવેલ છે

[wptube id="1252022"]








