
મોરબીના યુવા પત્રકાર ભાસ્કર જોષીની લાડકવાયી નિત્યાનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર અને જય હિન્દ ન્યુઝ પેપર,મોરબી મીરર ન્યુઝ અને ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલના પ્રતિનિધિ ભાસ્કરભાઈ જોષીની દીકરી નીત્યાનો આજે જન્મદિવસ છે તેણીએ મંગલમય જીવનનો તબક્કો એટલેકે ૦૫ વર્ષ પૂર્ણ કરી જીવન ના આગામી પડાવમાં કદમ માંડ્યા છે નીત્યાનું આગામી વર્ષ શાંતિપૂર્ણ અને આરોગ્યપૂર્ણ રહે એવી પ્રાર્થના સાથે પરિવારજનો તથા મિત્રવર્તુળ માંથી શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.
[wptube id="1252022"]








