
માળિયા તાલુકાના યુવા ભાજપ પ્રમુખ હિતેશ દસાડિયા નો આજે જન્મદિવસ

માળિયા(મી) : સુલતાનપુર ગામના વતની એવા માળિયા તાલુકા ભાજપના યુવા પ્રમુખ હિતેશ દસાડિયાનો આજે જન્મદિવસ છે. માળિયા તાલુકાના પ્રમુખ તરીકે હિતેશભાઈ કાર્યદક્ષ રીતે નૈતિકતાથી ફરજ બજાવી રહ્યા છે. તેઓ મિલનસાર સ્વભાવના હોવાથી બહોળું મિત્રવર્તુળ પણ ધરાવે છે. તેઓએ રાજકીય ક્ષેત્રની સાથે ઉદ્યોગ ક્ષેત્રમાં પણ યુવાવયે કાઠું કાઠ્યું છે. આજના દિવસે તેઓ 34 વર્ષ પૂર્ણ કરી 35માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેઓને પરિવાર, મિત્રવર્તુળ તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
[wptube id="1252022"]








