
ટંકારા ના યુવા પત્રકાર જયેશ ભટાસણા નો જન્મદિવસ સામાજિક કાર્યકર અને ગરીબોના બેલી હર હંમેશ ટંકારામાં કોઈપણ મુસીબતોનો સામનો કરી પ્રજા સાથે ખડા પગે ઉભા રહીએ અને નીડર પત્રકાર હંમેશા સચોટ માર્ગદર્શન આપે એવા જયેશભાઈ ભટાસણાને જન્મદિવસની ચારે બાજુથી શુભેચ્છાઓ મો.૯૭૨૪૨૦૧૯૬૩ ઘોઘ વરસી રહ્યો છે ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભકામના

[wptube id="1252022"]





