
અક્ષર હોમ ડેકોરના માલિક જયદીપભાઈ ડાભીનો આજે જન્મદિવસની ઉજવણી ગરીબ બાળકો સાથે

તેમને નવલખી ફાટક, પંચાસર ચોકડી તથા આજુબાજુના વિસ્તારોમાં અંદાજે 250 જેટલા બાળકોને પુલાવ ખવડાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી.છે ત્યારે
તેમનો મિત્રો સકૅલ બહોળી સંખ્યામાં જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ત્યારે તેમના નંબર +91 70966 66619 પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની શુભકામનાઓ..
[wptube id="1252022"]








