
મોરબીના ગોર ખીજડીયા ના યુવા સરપંચ ગૌતમભાઈ મોરોડિયાનો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા

મોરબી શહેર જિલ્લામાં નાના એવા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા નો આજરોજ તારીખ 1 9 2023 ના રોજ 29 મા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા સમગ્ર રાજકીય નેતાઓ વિવિધ સંસ્થાના અગ્રણીઓ આગેવાનો ડોક્ટર વકીલ પત્રકાર સહિત સમગ્ર ગોર ખીજડીયા ના ગામજનો યુવા સરપંચ ગૌતમભાઈ મોરડીયા ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે સોશિયલ મીડિયાના મધ્યમથી રૂબરૂ મિત્ર સ્વભાવના એવા નાની ઉંમરમાં રાજકીય ક્ષેત્રે કોંગ્રેસ ભાજપ પાર્ટીના નેતાઓ ના નજીક રહેનાર એવા ખેડૂત યુવા સરપંચ ગૌતમભાઈ મોરડીયા ને ગોર ખીજડીયા સહિત સમગ્ર મોરબી શહેર જિલ્લા સમગ્ર ગુજરાતમાં બોહળો મિત્ર નાની ઉંમરમાં ધરાવતા નાના એવા ગામના યુવા સરપંચ ગૌતમભાઈ મોરડીયા ને શુભેચ્છા અભિનંદન જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગામના નાગરિકો અને વિવિધ શહેર જિલ્લા રાજ્યમાંથી મિત્રો શુભેચ્છકો સગા સંબંધીઓ આજરોજ જન્મદિવસ 1 10 2013 ના રોજ 30 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેછે ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ પણ જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવે છે








