GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ડો.કેતન સાણંદિયાનો આજે જન્મદિવસ

MORBI:મોરબીના ડો.કેતન સાણંદિયાનો આજે જન્મદિવસ

કહેવાય છે ને કે ડોક્ટર એ ભગવાનનું રૂપ હોય છે આ કહેવત ને સાબિત કરતા મોરબી ના ડોક્ટર કેતન સાણંદિયા કોરોના કાળ માં અનેક દર્દીઓને ફ્રિ સારવાર આપી હતી એટલું જ નહીં પણ કોરોના કાળ માં દિવસ દરમ્યાન નોકરી કરી અને રાતના સમયે પાટીદાર કોરોના સેન્ટર માં ફ્રી સેવા આપી સમાજ સેવા પણ પૂરી પાડી હતી કેતન સાણંદિયા નાનપણ થી જ સેવા કાર્યમાં હંમેશા આગળ જોવા મળે છે ત્યારે આજે ડો. કેતન સાણંદિયા નો જન્મદિવસ છે જીવનમાં ખૂબ આગળ વધો સફળતા ન શિખરો સર કરો ખૂબ પ્રગતિ કરો અને ખૂબ સેવા કરતા રહો તેવી પ્રાથના..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button