GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીની મચ્છુ નદીમાં ત્રણ યુવક ડુબ્યા ફાયર ટીમ સ્થળ પર દોડી શેઘખોળ હાથ ઘરી
MORBI:મોરબીની મચ્છુ નદીમાં ત્રણ યુવક ડુબ્યા ફાયર ટીમ સ્થળ પર દોડી શેઘખોળ હાથ ઘરી

મચ્છુ 3 ડેમ પાસે નદીમાં આજુબાજુના વિસ્તારના અંદાજે 3 તરુણો ડૂબી ગયાની પ્રાથમિક માહિતી મળી છે. જેમને શોધવા માટે ફાયરની ટીમ કામે લાગી છે.જ્યારે અન્ય મળતી વિગત મુજબ પ્રથમ એક યુવાન ડૂબ્યા બાદ તેને બચવા જતા બે સગીરા પણ ડૂબ્યા હતા. અહી કુલ 7 જેટલા યુવાન અને સગીર ન્હાવા આવ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અને અન્ય ચાર યુવાનો બચી ગયાનું જાણવા મળી રહ્યું છે.હાલ ફાયર સહિતની ટીમો સ્થળ પર પોહચી પાણીમાં ડૂબી ગયેલા લાપતા લોકોની શોધખોળ શરૂ કરી છે.
[wptube id="1252022"]





