
MORBI:મોરબીના સરતાનપર રોડ પાસે દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
મોરબીના સરતાનપર રોડ પર આવેલા ફેમસ સીરામીક સામે બાવળની ઝાડી પાસે વિનુભાઇ કાળાભાઇ સરવૈયા, અરવિંદભાઇ મેધાભાઈ પરમાર અને પ્રવિણભાઇ કોળી ને પોલીસે દારૂ સાથે પકડી પાડયા હતા.તેઓની પાસેથી કુલ 3.3000 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે ત્રણ શખ્સો વિરુદ્ધ વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
[wptube id="1252022"]