MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લીલાપર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

MORBI:મોરબીના લીલાપર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લીલાપર ગામ નજીક આવેલ તીર્થક પેપરમીલની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા અક્ષયભાઇ ચતુરભાઇ જખવાડીયા ઉવ.૨૪ હાલ રહે. તિર્થક પેપર મીલની કોલોની લીલાપર તા.જી.મોરબી મુળરહે. લખતર બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ ઝુપડામાં જી.સુ.નગર, અજયભાઇ શાંતીલાલ જખવાડીયા ઉવ.૨૪ હાલ રહે. તિર્થક પેપર મીલની કોલોની લીલાપર તા.જી.મોરબી મુળ રહે. લખતર બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ ઝુપડામાં જી.સુ.નગર તથા સુનીલભાઇ પ્રેમજીભાઇ કાવઠિયા ઉવ.૨૩ હાલ રહે. તિર્થક પેપર મીલની કોલોની લીલાપર તા.જી.મોરબી મુળરહે. ચુડા, કુંભાર વાડા વિસ્તાર જી.સુ.નગરને ઝડપી લેવાયા હતા. તાલુકા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૯૬૦/- કબ્જે લઇ પકડાયેલ ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button