
MORBI:મોરબી તાલુકાના મકનસર ગામે બેંકવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે
તાલુકા પોલીસે બાતમીને આધારે મકનસર ગામે રેડ કરી હતી જેમાં જાહેરમાં જુગાર રમતા બાબુભાઈ જગાભાઇ રાતેયા, જગદીશ ધીરૂભાઈ દેગામા અને ભગવાનજીભાઈ કાનજીભાઈ દેગામાં રહે ત્રણેય નવા મકનસર તા. મોરબી એમ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૬૧૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]