GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના નવા મકનસર ગામે જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા

MORBI:મોરબીના નવા મકનસર ગામે જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા

મોરબીના નવા મકનસર ગામે પાણીની ટાંકી પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે


તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન નવા મકનસર ગામે બાતમીને આધારે રેડ કરી હતી જેમાં પાણીની ટાંકી પાસે જાહેરમાં જુગાર રમતા શંકર ટીકુભાઈ દેગામાં, રમેશભાઈ ઉર્ફે ડેની બાબુભાઈ દેગામાં અને શૈલેષ ધીરૂભાઈ દેગામાં રહે નવા મકનસર તા. મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૨૨૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button