
હળવદ તાલુકાના સુખપર ગામે વીજળી પડવાથી ત્રણ ભેંસોના મોત

હાલ ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સમગ્ર રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તેવામાં આજે હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા ત્યારે હળવદ તાલુકાના સુખપર ગામમાં એક ખેડૂત ને ત્યાં વીજળી પડતા ત્રણ ભેસોના મોતની નીપજ્યા હતા જોકે સદનસીબે એક યુવકનો ચમત્કારિક બચાવો પણ થયો છે

[wptube id="1252022"]








