GUJARATMORBIMORBI CITY / TALUKO
Morbi:મોરબીના ગાળા ગામે રસ્તાને નડતર રૂપ દબાણો ઉપર જિલ્લા પંચાયતનું બુલડોઝર ફરી વળ્યું

મોરબીના ગાળા ગામે રસ્તાને નડતર રૂપ દબાણો ઉપર જિલ્લા પંચાયતનું બુલડોઝર ફરી વળ્યું
મોરબી માળીયા નેશનલ હાઇવેથી ગાળા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર ગાળા ગામના પાધરમા રહેણાક મકાનોના દબાણ ઉભા થઇ જતા રસ્તો સાંકળો બની ગયો હતો. જે સંદર્ભે કાર્યવાહી કરી આજે જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના અધ્યક્ષ અજય લોરિયાની હાજરીમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર બનવાયેલ બાથરૂમ સહિતના બાંધકામ અને ફળિયાના દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.
[wptube id="1252022"]