HALVADMORBIMORBI CITY / TALUKO

માળીયા તાલુકાના કુંભારિયા ગામના યુવાને સમગ્ર ગામ અને પરિવારનું નામ રોશન કર્યું

માળીયા તાલુકાના કુંભારિયા ગામના યુવાને સમગ્ર ગામ અને પરિવારનું નામ રોશન કર્યું

રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલા જુનિયર ક્લાર્ક તેમજ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવી હતી જેના પરિણામમાં મોરબી જિલ્લાના માળીયા તાલુકાના કુંભારીયા ગામના વતની એવા અઘારા હિરેન રણછોડભાઈએ બંને પરીક્ષાઓમાં ઉતીર્ણ થઇ સમગ્ર પરિવાર, ગામ તેમજ સમાજનું નામ રોશન કરેલ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હિરેન ના પિતા નું અવસાન બે વર્ષ પહેલા થયું હતું આવી પરિસ્થિતિ વચ્ચે પણ કંઈક કરી છૂટવાની ભાવના રાખી ખૂબ તનતોડ મહેનત કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરી રહ્યા હતા જ્યારે તેઓના નાના ભાઈ નોકરી કરી પોતાના ઘરની ગુજરાત ચલાવી જવાબદારી નિભાવી રહ્યા હતા

વિશાલ જયસ્વાલ હળવદ

[wptube id="1252022"]
Back to top button