
ટંકારા હરીપર(ભુ) ગામના મહિલા સરપંચે રાજીનામુ આપી દીધું.
ટંકારાના હરિપર (ભુ) ગામના મહિલા સરપંચે રાજીનામુ આપી દીધું છે. ટીડીઓને પત્ર લખી કોઈના દબાણ વગર અંગત કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું તાલુકા વિકાસ અધિકારીએ મજુર કર્યું.

ટંકારા તાલુકાના હરીપર (ભુતકોટડા) ગામના મહિલા સરપંચ દિવાળીબેન અતુલભાઈ ચૌધરીએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને રાજીનામું આપી દીધું હતું. જેને ધ્યાનમાં રાખતા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજાએ સહી ચકાસણી કરી ગ્રાહ્ય રાખતા સરપંચ તરીકેનો ચાર્જ હાલે ઉપ સરપંચ નીલાબેન ચિરાગભાઈ ઉજરીયાને સોપવામાં આવ્યો …
[wptube id="1252022"]








