GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:બહેનોએ ‘મારો મત મારો અધિકારના” સ્લોગન સાથે મતદાનનો સંકલ્પ કર્યો

TANKARA:બહેનોએ ‘મારો મત મારો અધિકારના” સ્લોગન સાથે મતદાનનો સંકલ્પ કર્યો

મતદાન જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.બી.ઝવેરીના માર્ગદર્શન હેઠળ અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે તો વધુને વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યારે પડધરી તાલુકાના સરપદડ ગામે આઇ.સી.ડી.એસ તથા મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ, ટંકારા તાલુકાના હમીરપર ગામ, ટંકારા તાલુકાના સાવડી ગામ, માળીયા તાલુકાના દેવગઢ ગામમા બહેનો દ્વારા હાથમાં મહેંદી મૂકીને મતદાન જાગૃતિ માટે સંદેશો પાઠવ્યો હતો. “મારો મત મારો અધિકાર” “VOTE TO OUR RIGHT” , “VOTE FOR INDIA ૨૦૨૪” અને ” LOKSABHA ELECTION ૨૦૨૪” નાં સ્લોગન બહેનોએ મહેંદીના માધ્યમથી અંકિત કરવામાં આવ્યા હતા અને બહેનોએ મતદાન અચૂક કરીશું અને અન્યને પણ મતદાન કરવા માટે કહીશું તેમ જણાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button