MORBIMORBI CITY / TALUKO

સણોસરા ગામ પંચાયતના મહિલા સરપંચના પુત્ર એ માંગેલી અઢી લાખની લંચમાં અંતે દોઢ લાખની લાંચ લેતા પકડાયો

સણોસરા ગામ પંચાયતના મહિલા સરપંચના પુત્ર એ માંગેલી અઢી લાખની લંચમાં અંતે દોઢ લાખની લાંચ લેતા પકડાયો

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે મોટાભાગની સિસ્ટમ ઓનલાઇન કરી છે જેથી લાંચ-રુશ્વત ભ્રષ્ટાચાર નાબૂદ થાય તે અંગે કડક કાયદાઓનો અમલ કરેલ છે પરંતુ લાંચિયા બાબુઓ લાચ લેતા અટકતા જ ના હોય તેવી ઘટના છાસવારે બનતી હોય છે આવી જે ઘટના સણોસરા ગામ પંચાયતમાં બનવા પામી છે મહિલા સરપંચ ના પુત્ર એ લાંચ લેતા એ સી બી એ રંગે હાથ ઝડપી લીઘો છે..

જેની જાણવા મળતી વિગત એવી છે કે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથક ની હદમાં આવેલા સણોસરા ગામ ખાતે શ્રીનાથજી પોલિટિક ના સેડના કામ અંતર્ગત અઢી લાખની લાંચ માંગી હતી જેના અનુસંધાને ફરિયાદીએ લાંચના દેવા અંગે એસીબી નું છટકું ગોઠવ્યું હતું અરે રખ જગ બાદ દોઢ લાખમાં ગોઠવ્યું હતું જેના ભાગરૂપે જાગૃત નાગરિક મોરબી એસીબી માં ફરિયાદ કરી હતી જેમાં રાજકોટ જિલ્લાના સણોસરા ગ્રામ્ય પંચાયત ના મહિલા સરપંચ ઝુબેદાબેન નામના સરપંચના પુત્ર ગામ પંચાયતમાં મંજૂરી અંતર્ગત લાંચ ની રકમ દોઢ લાખ ની રકમ લેવા માટે વાંકાનેર ગુલશન પાર્ક મેન રોડ પર આર કે વોટર સપ્લાય ખાતે એસીબી ની ટીમે રંગે હાથ ઝડપી લીધો હતો રાજકોટ એકમના મદદનીશ નિયામક વી કે પંડ્યા ના માર્ગદર્શન હેઠળ મોરબી એસીબીપીઆઈ જે.એમ આલ ની ટીમે છટકુ ગોઠવવી હોય જેમાં મહિલા સરપંચ નો પુત્ર આરોપી રાહીદ રજાક શેરસીયા ઉંમર વર્ષ 26 વાળાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે

[wptube id="1252022"]
Back to top button