
વાવાઝોડા ના પગલે હળવદ શહેરી વિસ્તારમાં એક મકાનના ઉપરની છત તૂટી પડી
બીપોર જોઈ વાવાઝોદુ ગઈકાલે લેન્ડફોલ થઈ ચૂક્યું છે ત્યારે આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે પવન ફૂંકાવવાનો તેમજ વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે આજે હળવદ શહેર વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ ચોકથી નજીક શર્મા ફળી વિસ્તારમાં એક મકાનના ઉપર ની નળીયાની છત તૂટી પડી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી તાત્કાલિક અસરથી સામાજિક આગેવાનો ઘટના સ્થળે જઈ બનતી મદદ કરી હતી
વિશાલ જયસ્વાલ હળવદ
[wptube id="1252022"]