
મોરબી ચૌહાણ પરિવાર નું ગૌરવ
મોરબીના રોહીદાસ પરામાં રહેતા સ્વ.શ્રી મેઘજીભાઈ ચૌહાણ(મેઘબાપુ)ના પુત્ર શ્રી ગોવિંદભાઈ ચૌહાણના પુત્ર હરેશભાઈ ચૌહાણ અને શ્રી બાબુભાઈ ચૌહાણના પુત્ર મૂકેશભાઈ ચૌહાણ ને રેવન્યુ ક્લાર્ક માંથી નાયબ મામલતદાર માં બડતી (પ્રમોશન) મળેલ છે.
સમાજ અનેરી ઓળખ મેળવનાર સરળ વ્યક્તિત્વ ધરાવનાર સમાજને શિક્ષણ બાબતે જાગૃત કરનારને તેમના મોટાબાપુ શ્રી રવજીભાઈ મેઘજીભાઈ ચૌહાણ તેમજ સમગ્ર ચૌહાણ પરિવાર દ્વારા ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી તેમજ આવનારા દિવસોમાં ખૂબ પ્રગતિ કરો તેવા આશીર્વાદ આપવામાં આવ્યા..
[wptube id="1252022"]