
ABVP મોરબી શાખા દ્વારા પેપરલીક નો વિરોધ કરવામાં આવ્યો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે.

ABVP મોરબી શાખા દ્વારા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરલીક થવાના વિરોધમાં પ્લેકાર્ડ અને ઉગ્ર સૂત્રોચાર કરવામાં આવ્યો.
[wptube id="1252022"]








