MORBIMORBI CITY / TALUKOTANKARA
ગુજરાત રાજ્ય વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો પ્રથમ સ્થાને આવતા ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય એ શુભકામના પાઠવી

ગુજરાત રાજ્ય વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો પ્રથમ સ્થાન આવતા ટંકારા તાલુકા પંચાયતના સદસ્યા ચારમીબેન સેજપાલ તરફથી ખુબ ખુબ શુભકામના.
ગુજરાત રાજ્ય વિજ્ઞાન પ્રવાહ નું રીઝલ્ટ આવતા જ મોરબી જિલ્લો પ્રથમ સ્થાને આવતા ટંકારા તાલુકા પંચાયતના એક્ટિવ સદસ્ય ચાર્મીબેન સેજપાલે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે તમામ વિદ્યાર્થીઓ અને દરેક સ્કૂલના શિક્ષકોને પણ અભિનંદન આપેલ છે હંમેશા શિક્ષણ ક્ષેત્રે મોરબી જિલ્લો આગવું સ્થાન પ્રાપ્ત કરે એવી શુભકામના
[wptube id="1252022"]