MORBIMORBI CITY / TALUKO

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ૧૬મી જૂનના મળશે

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ૧૬મી જૂનના મળશે

બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે

મોરબી જીલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા.૧૬/૦૬/૨૦૨૩ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button