બજરંગદળ દ્વારા હળવદ ના ૨૩૦ બહેનો ને ” The Kerala Story ” વિનામૂલ્યે બતવવામાં આવી

બજરંગદળ દ્વારા હળવદ ના ૨૩૦ બહેનો ને ” The Kerala Story ” વિનામૂલ્યે બતવવામાં આવી

ભારત દેશ ના કરોડો લોકો અને ખાસ કરી બહેનો દીકરીઓ ની આંખો ખોલવા માટે અને તેઓ ભવિષ્ય માં સતર્ક રહી કોઈ જેહાદીઓ ની ઝાળ માં નો ફસાઈ તેવા શુભ આશય થી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા 230 બહેનો ને ધ્રાંગધ્રા સ્થિત સર જાડેજા થિયેટર મા નિશુલ્ક શો નું આયોજન કરવા માં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ માં કોઈ થિયેટર નો હોય જેથી હળવદ થી ધ્રાંગધ્રા લઈ જવાની અને પરત હળવદ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે કેરાલા ની બહેનો નો પર થયેલ અમાનુષી અત્યાચાર ની સત્ય ઘટના પર બનેલી આ ફિલ્મ ભારત ભર માં ખૂબ જ ચર્ચા ની વિષય બની છે ત્યારે હળવદ ની બહેનો એ ફિલ્મ જોઈ ને “ફૂલ નહિ ચિંગારી હે એ ભારત કી નારી હે ” ના સૂત્રો થી સંકલ્પ કર્યો કે હળવદ ની બહેન દીકરીઓ ભવિષ્ય માં ક્યારેય જેહાદીઓ ની ઝાળ માં ન ફસાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવશે

હળવદ વિહિપ બજરંગદળ દ્વારા હળવદ ના ૨૩૦ બહેનો ને ” The Kerala Story ” નિશુલ્ક નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી

વિશાલ જયસ્વાલ હળવદ








