MORBIMORBI CITY / TALUKO

મોરબી જુલતાપુલ દુર્ઘટનાના જવાબદારોમાં નિર્દોષ કોણ અને ગુનેગાર કોણ તે ન્યાયતંત્ર નક્કી કરશે મીડિયા કે પ્રજા નહીં!!!

મોરબી જુલતાપુલ દુર્ઘટનાના જવાબદારોમાં નિર્દોષ કોણ અને ગુનેગાર કોણ તે ન્યાયતંત્ર નક્કી કરશે મીડિયા કે પ્રજા નહીં!!!

મોરબી જુલતાપુલ દુર્ઘટના મા 135 માનવ જિંદગી મોતને ભેટી છે જેથી સમગ્ર મોરબી સહિત દેશભરમાં હાહાકાર મચી ગયો છે જે ઘટનાને ત્રણ મહિના બાદ પણ આજીવન તે દુર્ઘટના માં મોતને ભેટીયા છે તેના પરિવારજનો ભૂલી શકશે નહીં પરંતુ મોતનો મલાજો જાળવવામાં ઘટના સ્થળે જે તે સમયે એટલે કે ગત તારીખ 30 12 2022 ના રોજ સાંજના સમયે ઇતિહાસિક જુલતાપુલ દુર્ઘટનામાં ભોગ બનનાર મોતની ચાદરમાં લપેટાઈ ગયા છે પરંતુ તેના પરિવારમાં તેના દ્રશ્યો કાયમી છબી બનીને હૃદયમાં વસવા લાગ્યા છે સરકારે અને મહારાણીએ સહાય મળેલ. આ ઝુલતાપુલ દુર્ઘટનામાં ફરાર થયેલા જયસુખ પટેલ ઓરેવા કંપની વાળા એકા એક 90 દિવસ બાદ કોર્ટ મા હાજર થતાં ની સાથે જ ફરી મીડિયાના મધ્યમથી મુદ્દો ચકચારી બન્યો છે ત્યારે કાયદાની પરિભાષામાં કાયદાકીય કલમો સાથે કાર્યવાહી નો સિલસિલો શરૂ છે તેવા સમયે દોષિત અને નિર્દોષ અંગે ન્યાયાધીશ નક્કી કરશે પરંતુ જે લોકો પોતાની જાતને નિર્દોષ માની રહ્યા છે તેવા વ્યક્તિઓએ નિર્દોષ હશે તો ચિંતા નો વિષય નથી પરંતુ કસૂરવાર ને આમાં છોડી મૂકવામાં આવે એવા બ્રહ્મા રહી જુલતા પુલ દુર્ઘટનામાં ભોગ બનનાર ના પરિવારજનો વાલી વરસદારો જે ન્યાય મંદિર ગ્રાઉન્ડમાં મીડિયા સમક્ષ પ્રદર્શન કરી વેદનાઓ ઠલવે છે તે વેદના ઓ ભોગ બનનારના પરિવારજનો માટે યોગ્ય છે પરંતુ કાયદો કાયદાનું કામ કરે છે ન્યાયતંત્ર કસૂરવારને સજા ઠેરવી શકે છે નિર્દોષને દેખાવ પ્રદર્શન કરવાથી કે ધનવાન કે ગરીબને પારખી ને ફેસલો કરવાનો આવતો નથી તે ભારતીય બંધારણમાં કાયદાકીય કલમો અંતર્ગત નિર્ણય લેવામાં આવશે પરંતુ નગરપાલિકા સામે ચીફ ઓફિસર માત્ર સસ્પેન્ડ કરાયા છે તેની પણ ઇન્કવાયરી થશે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની પણ આ પ્રકરણમાં શું ભૂમિકા છે એ સંપૂર્ણ વિગતો વેરીફાઇકેશન કરાશે અને ગુનેગારને સજાપાત્ર દંડ અને સજા ફટકારવામાં આવી શકે છે

 

પરંતુ જે માહોલ ન્યાય મંદિરની ચેમ્બર આસપાસ મીડિયા સમક્ષ દલીલો કરવી કે દેખાવ પ્રદર્શન કરવો એ કાયદામાં કે કાયદાકીય કલમોમાં ફેરફાર કરી કરી શકવાના નથી માટે ન્યાય ની અપેક્ષા માં કોઈને અન્યાય થઈ શકે તેમ ખોટા બ્રહ્મા રહેવાય નહીં જયસુખ પટેલે સારા કાર્યો કર્યા છે કે ખરાબ તે તેના ગુણ છે પટેલ સમાજ કે અન્ય સમાજ તેના તરફથી સારા નશા સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરે તેનાથી કાયદાકીય કલમોમાં ફેરફાર થઈ શકે તેમ નથી કારણ કે કાયદો કાયદાનું કામ કરે છે અને કાયદો વ્યવસ્થા જાળવવાની ભૂમિકા પોલીસ ભજવે છે ત્યારે પત્રકારિતા પવિત્રતા પ્રમાણે પ્રજા ચિંતન રાષ્ટ્ર ચિંતન સમાચારોની ઉજાગર કરી કોઈ ખોટું નિર્દોષ ફિટ ના ફસાઈ એવા અહેવાલો સમાચારો લોકો સમક્ષ મોકલી સર્વે સમાજની એકતા ભાઈચાર સાથે શહેરની શાંતિ સાથે શહેરના નાગરિકો વિકાસ દિશામાં યોગ્ય નીવડે તેવા કાર્યો આજના આધુનિક યુગમાં જરૂરી છે

મોરબીના ઇતિહાસ જુલતાપુલ દુર્ઘટનામાં જે દુઃખદ ઘટના બની છે એ કુદરતી કહો કે અકસ્માત કહો કે પછી તંત્રની બેદરકારી કહો થવા કાર હતું એ થઈ ગયું છે હવે ફરીવાર કોઈ આવી મોટી દુર્ઘટના ન બને તેની તકેદારી સાથે જાગ્યા ત્યાંથી સવાર નિષ્ફળ નિષ્ક્રિય રહેનાર તંત્રના કર્મચારીઓ અને જવાબદાર ખરા અને સાચા ગુનેગારોને સજા મળે તેવી પ્રાર્થનાઓ સાથે ન્યાયતંત્રમાં ન્યાયની આશાઓ રાખવી જરૂરી છે ખુદાના ઘર દેર છે અંધેર નહીં એ કહેવત અનુસાર ગુનેગારને આજ નહીં તો આવતીકાલ કુદરતી સજા કાયદાકીય અને કુદરતી મળવાની છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી.

 

[wptube id="1252022"]
Back to top button