MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

સવારથી જ પવનના સુસ્વાટા સાથે વરસાદી માહોલ મા ઓનેસ્ટ હોટેલ ખાતે દુર્ઘટના મા મહિલાનું મૃત્યુ થી પરિવારમાં શોક નું માતમ છવાયુ

સવારથી જ પવનના સુસ્વાટા સાથે વરસાદી માહોલ મા ઓનેસ્ટ હોટેલ ખાતે દુર્ઘટના મા મહિલાનું મૃત્યુ થી પરિવારમાં શોક નું માતમ છવાયુ

મોરબી: મોરબી જિલ્લાના રણ વિસ્તાર એવા માળીયા મીયાણા ખાતે નેશનલ હાઈવે પર આવેલ ઓનેસ્ટ હોટલ ના બહાર આવેલ ફેબ્રિકેશનનો સેડ મહિલા પર પડતા મૃત્યુ નીપજિયા નું જાણવા મળ્યું છે અને તેના પતિ અશોકભાઈ ને સામાન્ય ઇજા થઈ હતી જેની જાણ મળતી વિગતે એવી છે કે સમગ્ર મોરબી જિલ્લામાં સતત પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદી માહોલ સાથે મેઘરાજાનું ધીમીધારે વરસાદી રેડું પડી રહ્યું હતું એ સમય દરમિયાન પવનની લહેરોથી કુદરતી આફતી જનક ફેબ્રિકેશનનો સેડ પવનના સુસ્વાટા સાથે એકાએક માથે પડતા બંને પતિ પત્ની ને દબાયા હતા જે માં રાજેશ્રીબેન અશોકભાઈ કસુંધરા નામની મહિલાને ગંભીર ઈજાઓ થી મૃત્યુ નીપજ્યું હતું અશોકભાઈ ને જખમી ઇજાગસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે

[wptube id="1252022"]
Back to top button