
MORBI:ABVP દ્વારા દિવાળીની અનોખી ઉજવણી કરી
દીપાવલી એટલે ખુશીઓનો પર્વ. ત્યારે મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઝૂપડપટ્ટીમાં વસતા ગરીબ પરિવારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખાના આગેવાનો અને કાર્યકરોએ ઝૂપડપટ્ટીના બાળકો સાથે દિવાળી ઉજવી હતી ગરીબ પરિવારના બાળકો સાથે કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને મીઠાઈ વિતરણ કરી દિવાળીની ઉજવણી કરી હતી
[wptube id="1252022"]








