MORBI:મોરબી નગરપાલિકા દ્વારા ચાલતી સીટી બસની ડિમાન્ડ વધી રૂટ ની લંબાવવા ભાજપ નેતાઓએ કરી રજૂઆત

મોરબી નગરપાલિકા દ્વારા ચાલતી સીટી બસની ડિમાન્ડ વધી રૂટ ની લંબાવવા ભાજપ નેતાઓએ કરી રજૂઆત
મોરબી જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી કે મોરબી નગર પાલિકા ની સીટી બસ વહેલી તકે નિયમિત ચાલુ કરવા વોડૅ નંબર ચાર ના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા જીલ્લા સેવા સદન ની કંપાઉન્ડ પાસે યુરીનલ બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી રોડ ઉપર આવેલ શાળા એ બાળકો ને મુકવા જતા મહીલાઓ બાળાઓ બાળકો ને મુકવા જતા હોઈએ ત્યારે જાહેર માં યુરીન પેસાબ કરતા હોઇ મહીલાઓ બાળાઓ ની મયૉદા જળવાતી રહે તે માટેહાલમાં ચાલુ કામગીરી છે તો ખુણા પાસે નિકાલ માટે બાજુમાં ભુગર્ભ ગટર ની ગોળ કુંડા માં જોઇન્ટ થઈ શકે તેમ છે આ અંગે ની રજૂઆત કરતા રમેશભાઈ ભરવાડ વોડૅ નં 4ના પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટી ના સિનિયર આગેવાન જ્યોતિસિહજાડેજા સુરેશભાઈ શિરોહીયા પુવૅ કાઉન્સિલર મંત્રી તેમજ વોડૅ નં4 ના પુવૅ ક્રાઉનસીલર ગોતમભાઈ સોલંકી. મનસુખભાઇ બરાસરા. ગીરીરાજસિહ ઝાલા મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો હષૅદભાઇ વામજા પુવૅ ઉપપ્રમુખ બક્ષીપંચ મોરચો કાન્તીભાઈ કણસાગરા ભાજપ બક્ષીપંચ મોરચો મંત્રી બળવંતભાઈ સનાળીયા મહામંત્રી અજા મોરચો મોરબી જિલ્લા લાલુભા ઝાલા વોડૅ નંબર ચાર મહામંત્રી મહેશભાઇ સોલંકી કોષાધ્યક્ષ યુવા ભાજપ મોરબી જિલ્લા સહિત ના હાજર રહ્યા હતા..