
ટંકારા ના દયાનંદ બાળ સેવકો દ્વારા બસ સ્ટેન્ડને ચોખ્ખું ચણાક કર્યું..

તાજેતરમાં ટંકારા ખાતે બાળ દિવસ નિમિત્તે બાળ રાજાઓએ આજના આધુનિક યુગમાં જૂની પદ્ધતિના ઢાંચા ને ટેવાયેલા તંત્ર સામે સ્વચ્છતા અંતર્ગત ટંકારા દયાનંદ બાળ સર્વે સેવકોએ તાજેતરમાં બનેલા બસ સ્ટેશનમાં ગંદકી કચરા ધૂળની ડમરીઓ દૂર કરી મુસાફર પ્રજાને હાલાકી ના પડે અને આરોગ્ય તંદુરસ્ત રહે તેવા હેતુસર સંદેશો આપ્યો હતો…

[wptube id="1252022"]








