MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

મોરબીમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

મોરબી ખાતે 19 ફેબ્રુઆરી રવિવારના રોજ વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ અને પશુ પંખીની સેવા કરતી ગૌરક્ષક સેવા સમિતિ અને બજરંગ દળ સહિત ના હોદ્દેદારો કાર્યકરો સભ્યો દ્વારા હિન્દુ હદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની મોરબી ખાતે આવેલા જેલ ચોકમાં શ્રી છત્રપતિ મહારાજના સ્ટેચ્યુ પર ફૂલહાર કરી જય ભવાની જય શિવાજી ના સૂત્ર ચાર સાથે સર્વે યુવાનોએ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરી હતી જેમાં કેબી બોરીચા મોરબી વિશ્વ હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ની યાદીમાં જણાવ્યું છે જન્મ જયંતી નિમિત્તે સમગ્ર કાર્યક્રમ ની ઉત્સાહભેર કરવામાં આવેલી ઉજવણી તસવીર માં દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button