MORBI:મોરબી અને ચોટીલા ગૌરક્ષકોની ટીમ દ્વારા કતલખાને લઇ જવાતાં પશુઓને બચાવી લીધા

મોરબી અને ચોટીલા ગૌરક્ષકોની ટીમ દ્વારા કતલખાને લઇ જવાતાં પશુઓને બચાવી લીધા

ચોટીલા મોરબીના જાબાજ ગૌરક્ષકો હિન્દુ યુવા વાહિની દ્વારા ગેરકાયદેસર કતલખાને લઈ જવા હતા9 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા
ફોન કરીને જણાવેલ કે 1. આઇસર ગાડી વાંકાનેર થી અમદાવાદ બાજુ જવાની છે અને તે માં અબોલ પશુઓને ભરીને કતલખાને લઈ જાય છે.અને એ ગાડી વાંકાનેર થી અમદાવાદ કતલ માટે લઈ જવાની હોય તેવી હકીકત જણાવેલ હોય સચોટ માહિતી આપતા ગાડી એક આઇસર નંબર GJ3AT2989. ગાડી વાંકાનેર થી આવતી હોય .તેવી જાણકારી મળતા જેના આધારે રાત્રે.2. વાગે મોરબી થી. હિન્દુ યુવા વાહિની ના જાબાજ ગૌરક્ષક અને ચોટીલાના જાબાજ ગૌરક્ષક હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌશાવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કેબી બોરીચા

હિન્દુ યુવાહીની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઇ પાટડીયા
દિનેશભાઈ એવી જીપી દિલ્હી.ગૌરક્ષક ,ચોટીલા જાબાજ ગૌરક્ષક,હરેશભાઈ ચૌહાણ,અનિલભાઈ મહેશભાઈ ચોટીલા,જયન ભાઈ અજયભાઈ પરમાર,પ્રશાંતભાઈ ગૌરક્ષક જીવ દયા,યશભાઈ વાઘેલા ગૌરક્ષક
જયદીપ ભલગામડીયા ગૌરક્ષક,મીત ગોહિલ ગૌરક્ષક
જેકી આહીર ગૌરક્ષક દ્વારા ચોટીલા બાઉન્ડ્રી વોચમાં હતા ત્યારે જાણવા મળતા કે વાંકાનેર બાજુથી આવી રહી છે બાતમી દાર નો ફોન આવતા કે ચોટીલા હાઇવે ગાડી ચડી ગઈ છે તાત્કાલિક ચોટીલા પીછો છોકરીની ચોટીલા રોકવી ચેક કરતા તે ગાડી માંથી પાડા અને મોટી ભેસો ગાડીમાંથી જીવ નંગ 9.મળી આવેલ હોય ખીચો ખીચ ઉતાપૂર્વક બાંધેલા હોય ગાડી ચાલક અને તેના સાથેના સાથીદાર સહિત 2 આરોપી હાથમાં આવી જતા ગાડીને આરોપીને પકડેલ હોય પોલીસ અધિકારીને અને ત્યાંના અધિકારીનેજાણ કરતા તાત્કાલિક ના ધોરણે પોલીસ આવી જતા સાથે મળીને આ ગાડીને પોલીસ સ્ટેશને લઈ જઈને કાયદેસરની કાર્યવાહી કરી હતી રાજકોટ પાંજરા પૂરમાં 9.જીવોને મૂકવામાં આવ્યા હતા

આ રેડમાં ચોટીલા પોલીસ અધિકારી પોલીસ પરિવારનો સારો એવો સહયોગ મળ્યો હતો આ સફળ રેડના સહાયક સાથી ગૌરક્ષકો. હિરેનભાઈ વ્યાસ ગૌરક્ષક (રઘુ ભાઈ ભરવાડ ) ગૌરક્ષક, ગજેન્દ્રભાઈ બાબરા જીવદયા પરિવાર, દીપુ ભાઈ વાઘેલા જસદણ ગૌરક્ષક
પ્રશાંતભાઈ ચોટીલા જીવ દયા ગૌરક્ષક ,વૈભવભાઈ પટેલ ગૌરક્ષા ચોટીલા જાબાજ ગૌરક્ષક જીવદયા ટીમઅને મોરબી હિન્દુ યુવા વાહીની ગૌરક્ષક જીવદયા. મોરબી ટીમ દ્વારા આ રેડ ને સક સેસ બનાવવામાં આવી હતી








